Saturday, August 26, 2017

ખેતી નો ખજાનો - કૃષિ મેળો મજાનો .... કૃષિ મેળો, ગાંધીનગર


કૃષિ મેળો આપણી ખેતી માટે એક જ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો છે  તારીખ ૭ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગરમાં ભવ્ય કૃષિ મેળો એગ્રી એશિયા  યોજાશે. આ મેળો આપણા અને આપણા મિત્રોને ખેતીના નવા સાધનો,નવી ટેકનોલોજી, નવી ખેતી, નવા બિયારણો વિષે અવગત કરાવે છે. નવી ખેતી કઈ આવી રહી છે ?  આજના કાળમાં મજુરોના પ્રશ્નો સામે નવા સાધનો  દ્વારા ખેતી  કેમ સરળ  બને છે તે જાણવા- સમજવા અને વિચારતા કરી મુકે તેવી માહિતી તમને મળશે. એકલા નહિ પરંતુ તમારા મિત્રોની ટુકડી સાથે આ મેળો માણવા આવો અને કૃષિ વિજ્ઞાન માસિક આપનું સ્વાગતકરે છે   ત્યાં તમે લવાજમ ભરી ભેટ પણ મેળવી શકશો અમે તમારી રાહ જોઈશું........ 




Previous Post
Next Post

post written by: